About Us

આ વેબસાઈટના માધ્યમથી બાળક માં રહેલ કચાશને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

બાળકો પોતાના ધોરણ પ્રમાણે શિક્ષણ તો મેળવે જ છે, પરંતુ કોઈ કારણોસર મેળવેલ શિક્ષણમાં કચાશ રહી જતી હોય છે, અને તે કચાસ આગળ જતાં ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે.

અહીં અમે એ પ્રયત્ન કર્યો છે કે બાળકોમાં રહેલી કચાશ દૂર થાય તેવો અહીંયા જે શિક્ષણ સામગ્રી આપેલી છે, તેનો અભ્યાસ કરે અને પોતાના,,માં રહેલી કચાશને દૂર કરે અને આગળના ધોરણમાં જ્યારે જાય ત્યારે તેમના જુના ધોરણોની કોઈ કચાસ ન રહી જાય અને તે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરે તેવો પ્રયત્ન અમે કરેલ છે. આ પ્લેટફોર્મ ઉપર તમને ગણિત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ને લગતુ સાહિત્ય ઉપલબ્ધ થશે જેનો ઉપયોગ કરીને તમે શિક્ષણમાં મદદ મેળવી શકશો.

આજ ના ફોરવર્ડ જમાનામાં બાળકોને વધારે માર્ક્સ અપાવવામાં વાલીઓ એ ભૂલી જાય છે કે બાળકનો તે વિષય પ્રત્યે અને તે પ્રશ્ન પ્રત્યે પોતાનો જે કોન્સેપ્ટ છે તે પુરવાર થયો છે કે નહીં તે જાણવામાં તેમને જરા પણ રસ રહ્યો નથી, અને બાળક જેમ જેમ મોટું થતું જાય આગળના ધોરણમાં ભણતું જાય તેમ તેમ તેના ગુણ ધીરે ધીરે ઘટતા જાય છે. ત્યારે વાલી તે ગુણ ઘટવાનું કારણ પકડી શકતા નથી અને બાળકનો વાંક કાઢવા માંડે છે અને અંતે તેનું પરિણામ દિવસે ને દિવસે ખરાબ થતું જાય આ પ્રકારની સમસ્યાનું સમાધાન અમે આ પ્લેટફોર્મ ઉપર લઈને આવ્યા છીએ.

Children may be educated up to their standard, but for some reason there is a gap in the education they get, and that gap becomes very large as they go on. Here we have tried to remove the rawness in the children so that they study the teaching material given here and remove the rawness in themselves and when they go to the next grade, there is no residue of their old standards and they get full marks. We have tried that.

On this platform you will find literature related to Maths , Gujarati, Hindi and English which you can use to get help in education. An attempt has been made to remove the rawness in the child through this website.

In today’s forward life parents give more marks to their children, forgetting that they are not interested in knowing whether the child has proven his concept of the subject and the question, and as the child grows up in the next grade. As he studies, his marks gradually decrease. Then the parent cannot catch the reason for the decrease in marks and starts blaming the child and finally the result gets worse day by day.

We have brought a solution to this kind of problem on this platform.

इस वेबसाइट के माध्यम से बच्चे के अंदर के कच्चेपन को दूर करने का प्रयास किया गया है।

बच्चों को उनके स्तर के अनुरूप शिक्षा तो दी जा सकती है, लेकिन किसी कारणवश उन्हें मिलने वाली शिक्षा में एक अंतराल रह जाता है और आगे चलकर वह अंतर बहुत बड़ा हो जाता है। यहां हमने बच्चों के अंदर के कच्चेपन को दूर करने का प्रयास किया है ताकि वे यहां दी गई शिक्षण सामग्री का अध्ययन करें और अपने अंदर के कच्चेपन को दूर करें और जब अगली कक्षा में जाएं तो उनके पुराने मानकों का कोई अवशेष न रहे और वह है पूर्ण अंक। हमने हासिल करने की कोशिश की है.

इस प्लेटफॉर्म पर आपको गणित, गुजराती, हिंदी और अंग्रेजी से संबंधित साहित्य मिलेगा जिसका उपयोग आप शिक्षा में सहायता प्राप्त करने के लिए कर सकते हैं।

आज के आगे के युग में, माता-पिता अपने बच्चों को अधिक अंक देते हैं, यह भूल जाते हैं कि उन्हें यह जानने में कोई दिलचस्पी नहीं है कि क्या बच्चे ने विषय और प्रश्न के बारे में अपनी अवधारणा साबित की है, और जैसे-जैसे बच्चा अगली कक्षा में बड़ा होता है पढ़ाई में उसके अंक धीरे-धीरे कम होते जाते हैं। तब माता-पिता अंक कम होने का कारण नहीं पकड़ पाते और बच्चे को दोष देने लगते हैं और अंततः परिणाम दिन-ब-दिन खराब होता जाता है।

इसी तरह की समस्या का समाधान हम इस प्लेटफॉर्म पर लेकर आए हैं.